ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાઓ અભિયાન (ખેડૂત મિત્રોની સફળતા) માં જોડાવવા માટે આપને અમારું હાર્દિક આમંત્રણ છે.
ખેડૂત મિત્રો ,
હવે ખેતી માં ઉત્પાદન વધારવા માટે ની બધી જ વસ્તુ ઘરે બેઠા મેળવવા અને જૈવિક ખેતી ના જ્ઞાન ને વધુ માં વધુ ખેડૂત મિત્રો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે અમો ખાસ એક નવીન પ્રોડક્ટ આ મિટિંગ માં આપવા જઈ રહ્યા છીએ જો આપ જૈવિક ખેતી ના પ્રચાર પ્રસાર અને વેચાણ માં રસ ધરાવતા દરેક મિત્રો નું કિસાન મંત્ર મિટિંગ માં હાર્દિક સ્વાગત છે.
જે ખેડૂત મીત્રો ઘરે બેઠા જૈવિક ખેતી ના પ્રચાર-પ્રસાર અને જૈવિક પ્રોડક્ટ નું વેચાણ આપના વિસ્તાર માં કરવા ઇચ્છતા મીત્રો કામા ઇન્ટરનેશનલ માં આપનું સ્વાગત કરે છે. ગુજરાત માં વધુ ને વધુ ખેડૂત મીત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાઓ અભિયાન માં જોડાવવા માટે આપને અમારું હાર્દિક આમંત્રણ છે.
જે મીત્રો માત્ર જૈવિક ખેતી ને પ્રાધાન્ય આપે તે મીત્રો ને જ અમો ડીલર તરીકે નિમણુંક કરીયે છીએ જેથી આ વર્ષે અમોએ ગુજરાત ના છેવાડા ના ગામડા સુધી પહોંચવા માટે અમો નવું નેટવર્ક બનાવીએ છીએ જેમાં આપ ઘરે બેઠા ખેતીનો ખર્ચ ઓછો કરી ને ઉત્પાદન વધારી શકશો. અને જૈવિક પ્રોડક્ટ નું વેચાણ પણ આપ આપના ગામ અને તાલુકા મથક પર કરી શકશો.
ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાઓ અભિયાન (ખેડૂત મિત્રોની સફળતા) એજન્ડા.
- ખેતીમાં પંચમહાભૂત -પૃથ્વી/પાણી/અગ્નિ/આકાશ અને વાયુ નું મહત્વ છે.
- ખાસ જોવાલાયક સૌ પ્રથમ વાર પંચમહાભૂત શક્તિ નું પ્રેક્ટિકલ
- જમીનને સ્વસ્થ રાખવા માટે શું કરી શકાય ?
- જૈવિક ખેતી ખેડૂતની સફળતા નો આધાર.
- જૈવિક ખેતીમાં ઉત્પાદન વધારવા માટેના ચાવી રૂપ મુદ્દા.
- જૈવિક ખેતી માં દેશીગાય અને વનસ્પતીનું મહત્વ.
- રાસાયણિક ખેતી કરતા ખેડૂત ને જૈવિક ખેતી તરફ ની સાચી સમજ.
- જૈવિક ખેતી કરતા ખેડૂત મીત્રો ને સમસ્યા નું સમાધાન.
- ઉત્પાદન વધારવા માટે ની ખાસ ટેક્નિક.
- જૈવિક રીતે ઉત્પાદન કરેલ વસ્તુ નું માર્કેટિંગ અને પેકીંગ માર્ગદર્શન.
- ડાયરેક્ટ વેચાણ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન.
- દરેક ખેડૂત પોતાના ઘરે બધા જ પ્રકારના બેક્ટેરિયા કઈ રીતે બનાવી શકાય તેની માહિતી.
- જૈવિક ખેતી દ્વારા ઉત્પાદન કરેલ વસ્તુનું વેચાણ કયા કયા માધ્યમ દ્વારા કરી શકાય. માર્કેટિંગ માટેની મહત્વની બાબતો. પેકીંગ થી લઇ વેચાણ સુધી માં રાખવી પડતી કાળજીઓ.
- ઓનલાઇન ખેતી લક્ષી માર્ગદર્શન.
તારીખ :-
કિસાન મંત્ર કાર્યક્રમ બંધ રાખેલ છે. નવી તારીખ થોડા સમયમાં આપીશું
સ્થળ :-
ધ હોટલ ઓર્ચિડ
શપથ હોસ્પિટલ એલ.એલ.પી.,માધવ ઓર્ચિડ કોમ્પ્લેક્સ, ઓઢવ સર્કલ, સરદાર પટેલ રીંગ રોડ ,અમદાવાદ.
કિસાન મંત્ર વિડિઓ – https://youtu.be/KFZ6_cCni_8
હોટલ સરનામું લિંક-
વ્યવસ્થા મૂલ્ય- ૫૦૦ રૂપિયા
આપને કિસાન મંત્ર મિટિંગ માં એક બેગ+ નોટબુક+ પેન અને આપની ખેતી માટે અને આપના વિસ્તાર ના ખેડૂત મિત્રો માટે નવીન પ્રોડક્ટ જેથી બધાજ પ્રકારના બેકટેરિયા આપ ઘરે બનાવી શકશો + એક સમય જમવાનું અને ચા નાસ્તો આપવામાં આવશે.