- આણંદ / જમીનની ફળદ્રુપતામાં વધારો કરો અને ખેતી કરો તે હેતુથી દવાનું મોગરીના યુવકે સંશોધન કર્યું
- ગુજરાતમાં પ્રયોગ સફળ : રૂ.100 જેવી નજીવી કિંમતમાં દ્રાવણ ઉપલબ્ધ.
- એક એકર માં માત્ર ૫ મિલી અને ખર્ચ માત્ર ૧૦૦ રૂપિયા
આણંદ: જમીનની ફળદ્રુપતામાં વધારો કરો અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલની જમીનનો ઉપયોગ કરીને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે જે ખેડૂત મિત્રોને માત્ર ૧૦૦ રૂપિયામાં દ્રાવણ તૈયાર કર્યું છે. જે ખેડૂત મીત્રો સુધી પહોંચતું કરવામાં આવી રહ્યું છે. ડો. ઊર્જા એક્ટીવેટર 182 નામે ઓળખાતું આ દ્રાવણનો હાલ ગુજરાતના પાક તેમજ જમીનમાં સફળતાપૂર્વક પ્રયોગ કરાયો છે. માત્ર રૂા.100 જેવી નજીવી કિંમતમાં ઉપલબ્ધ આ દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતો પોતાની આવક બમણી પણ કરી શકશે તેવો દાવો સંશોધનકર્તા યુવકે કર્યો છે.
આ અંગે વાત કરતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ હરેશ પટેલ બંને ભાઈઓના અથાગ પરિશ્રમ અને મહેનત થી , છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ખેડૂતોના પ્રશ્નના ફલસ્વરૂપે કામા ઈન્ટરનેશનલ ઓર્ગેનિક દ્વારા ડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે. તેને જૈવિક પદ્ધતિ અનુસાર બનાવવામાં આવ્યું છે. જે જૈવિક ખેતી કરતાં ખેડૂત મિત્રોને અને રાસાયણિક ખેતી કરતાં ખેડૂત મિત્રો માટે આર્શીવાદરૂપ સાબિત થશે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવાનો છે.
ડૉ. ઉર્જા એવટીવેટર ૧૮૨ ની ૫ મિલી ૧ એકર માટે પર્યાપ્ત છે જમીનની ફળદ્રુપતામાં વધારો કરો
નોંધનીય બાબત એ જ છે કે, આ પ્રવાહીના ઉપયોગથી મનુષ્ય, પ્રાણી કે અન્ય કોઈ જીવ જગતને કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી. આ દ્રાવણને છાણીયા ખાતરમાં મિક્સ કરીને પણ જમીનમાં આપી શકાય છે અથવા તો ખુલ્લા પાણી સાથે કે ડ્રીપ ઈરીગેશન દ્વારા જમીનમાં આપી શકાય છે. સીધા છોડ પર પણ છંટકાવ કરીને જો આપવામાં આવે તો પણ પાકમાં જીવાત પડતી નથી. જમીનમાં આપવાથી જમીનને પોચી અને હરીયાળી બનાવે છે.
વાવેતર કરેલા પાકમાં આપવાથી નવા સફેદ તંતુમૂળમાં અઢળક વધારો થાય છે. જમીનમાં રહેલા ફૂગ અને જીવાતના ઈંડાને નિષ્ક્રિય કરે છે. જમીનમાં છીદ્વાવકાશમાં વધારો કરી નવા માઈક્રો ઓર્ગેનિઝમની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે. બઘા જ પાક જેમ કે, કપાસ-મગફળી, શાકભાજીના પાકો, રોકડીયા પાક, તેલીબીયાના પાક, કઠોળ, કંદમૂળ, બાગાયતી પાકમાં ઉપયોગ કરી શકાય છે. એક એકરમાં 200 લિટરના દ્વાવણનો ઉપયોગ કરી શકાય છે.
ડૉ ઉર્જા એકટીવેટર ઓનલાઇન થી આપ ખરીદી કરી શકો છે આપને આપના તાલુકા સુધી કુરિયર દ્વારા પહોંચતું કરવામાં આવશે.